બહુ-ઇલેક્ટ્રોન પ્રણાલીમાં $2p_y$ કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા :-

  • A
    $2p_x$ કક્ષક કરતા વધારે
  • B
    $2p_x$ કક્ષક કરતા ઓછી
  • C
    $2s$ કક્ષક જેટલી
  • D
    $2p_x$ અને $2p_z$ કક્ષક જેટલી જ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ ગૌણ ક્વોન્ટમ આંક $\ell$ ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલ કક્ષકનો આકાર દર્શાવે છે.
$(B)$ આકૃતિ $2p_x$ કક્ષકની સીમા સપાટી દર્શાવે છે.
$(C)$ $2p_x$ કક્ષકના તરંગ વિધેયમાં $+$ અને $-$ ચિહ્નો વીજભાર દર્શાવે છે.
$(D)$ $2p_x$ કક્ષકનું તરંગ વિધેય $yz$ સમતલમાં દરેક જગ્યાએ શૂન્ય હોય છે.

ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ $3d_{x^2-y^2}$ કક્ષકમાં $XY$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(b)$ $3d_{z^2}$ કક્ષકમાં $XY$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(c)$ $2s$ કક્ષકમાં એક નોડલ સપાટી હોય છે.
$(d)$ $2p_z$ કક્ષક માટે $YZ$ એ નોડલ સમતલ છે.
સાચું કે ખોટું જણાવો.

$Mn^{2+}$ આયન ($Mn$ નો પરમાણુ ક્રમાંક = $25$) ની ધરા અવસ્થામાં (બાહ્યતમ) ઇલેક્ટ્રોન રચના કઈ છે?

$n = 3$ ઉર્જા સ્તર માટે,શક્ય કક્ષકોની સંખ્યા (બધા પ્રકારની) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo